BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Shri Dakshin Delhi Gujarati Mandal - ECPv6.15.18//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://sddgm.org
X-WR-CALDESC:Events for Shri Dakshin Delhi Gujarati Mandal
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20160101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20171022T100000
DTEND;TZID=Asia/Kolkata:20171022T150000
DTSTAMP:20260501T010234
CREATED:20210912T182207Z
LAST-MODIFIED:20210916T181113Z
UID:10000201-1508666400-1508684400@sddgm.org
SUMMARY:Bestu Varas – 2017
DESCRIPTION:You are requested to book your calendar for 22 Oct 2017 Sunday\, to attend the Gujarati New Year Nutan Varsha Sneh Milan (Bestu Varash) from 10 A.M. onwards.\nThis year’s Gujarati Lunch is being sponsored by Mrs. Manjariben Gupta and Mr. Rajeshbhai Gupta and family as well as Dr. Priyaben Shah and Mr. Pawanbhai Shah and family.\nPlease note the change of venue has been already conveyed to you via SMS and Email.\nYou’re also requested to collect the ‘Souvenir 2017’ either from following address or at the time of get-together on 22nd Oct.\nJ-8\, Green Park Extn.\nNew Delhi 110016\nManoharbhai Gujrati and Mahendra Patel.
URL:https://sddgm.org/event/bestu-varas-2017/
LOCATION:Ghitorni\, Ghitorni\, New Delhi\, Delhi
CATEGORIES:Get Together
ATTACH;FMTTYPE=image/jpeg:https://sddgm.org/wp-content/uploads/2021/09/bestu-varas-2017.jpg
ORGANIZER;CN="Shri Dakshin Delhi Gujarati Mandal":MAILTO:info@sddgm.org
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20170305T100000
DTEND;TZID=Asia/Kolkata:20170305T130000
DTSTAMP:20260501T010234
CREATED:20210915T133521Z
LAST-MODIFIED:20210916T181113Z
UID:10000219-1488708000-1488718800@sddgm.org
SUMMARY:Picnic - 2017
DESCRIPTION:સપ્રેમ નમસ્કાર\, પરિવાર સહીત સકુશળ હશો. \n૬૮માંગણતંત્ર દિવસ અને વસંત પંચમીની ઉજવણી સરસ રહી હશે જ. આપણા ગણતંત્ર અને પ્રાચીન રાષ્ટ્ર ભારત ની એકતા માટે સમર્પિત આપણા સૈનિકો સહીત સહુને જયહિન્દ ! \nસહુને જણાવતા આનંદ થાય છે કે આપણા મંડળ ઘ્વારા\, વસંત ઋતુના આગમન સમયે પિકનિક નું આયોજન કરેલ છે.\nદિનાંક : ૫ માર્ચ ૧૦:૦૦ થી બપોર ૫ વાગ્યા સુધી સ્થાન: “અમલતાસ ”\, ઘીટોરની\,૫ -ફોરેસ્ટ લેન\, ઘીટોરની-મેટ્રો સ્ટેશન પાસે (૫-૭ મિનિટ વોક) સહયોગ: પ્રતિવ્યક્તિ કેવળ ૧૦૦રુ.(૫વર્ષ સુધીના બાળકો નિ:શુલ્ક) \nકાર્યક્રમ:આગમન અને અલ્પાહાર- ૧૦:૦૦ થી ૧૧:૩૦ \nખેલકૂદ : મનોરંજક અને નવી રમત-ગમ્મત નાના મોટા સહુ માટે….યાદ રહી જશે એની ખાતરી ..આપણી પાસે કોઈ ગેમ્સ હોઈ તો લાવીશું તો સહુને લાભ મળી શકશે.પ્રત્યેક સ્પર્ધા માટે આકર્ષક પુરસ્કારની વ્યવસ્થા રાખેલ છે.સંપર્ક:\nપ્રભાતભાઈ 9312403175\, રોહિતભાઈ 9810852750 \n-બાળકો માટે ચિત્ર સ્પર્ધા (drawing competitions): બાળકો ની મૌલિક કળા અને કૌશલ્ય ને બહાર લાવવા ચિત્ર સ્પર્ધા( ૧૫ વર્ષ સુધીના બાળકો ).ઘરે થી પસંદગી ના રંગ લાવી શકાય . મંડળ ઘ્વારા કાગળ અને રંગ ઉપલબ્ધ રહેશે .સંપર્ક: સિદ્ધાર્થભાઇ 9868952469 \, કે ડી શાહ 9810120296\, નિહારભાઈ 9810279832 \n-૧૫ વર્ષ થી વધુ ના યુવા માટે ૧ મિનિટ શૉ સ્પર્ધા (1 MINUTE SHOW) અને અન્ય રમત ગમત.સંપર્ક: આરતીબેન 9810164910 તથા આશિષભાઇ 9891343337 \n-હળવી સામાજિક ગોષ્ઠી: સહુને લાભકારી વિષય પર વિદ્વાન ઘ્વારા વાતચીત :૨૫ મિનિટ.સંપર્ક: બીનાબેન 9999058158\, ચમનભાઈ ભાદરકીયા 9310704722\, હાર્દિકભાઈ 9312403175 \n-ડોક્યુમેન્ટ્રી શૉ અને પ્રદર્શની: ૨૫ મિનિટ.સંપર્ક:વિજયભાઈ 8527094088 (પેનડ્રાઈવ લાવી ડોક્યુમેન્ટરી ની કોપી ની:શુલ્કમેળવો.) \n–ભોજન : સહુને અનુકૂળ સ્વાદિષ્ટ ભોજન (૩ માર્ચ સુધી આપણા પરિવાર ની સંખ્યા કૃપા કરી જણાવીશું તો સુચારુ વ્યવસ્થા કરવામાં સહયોગી બનશે તથા અન્નનો બગાડ પણ નહિ થાય.)- અર્ચનાબેન 9899357627\, સચીનાબેન 9711518887 \n-સ્કોલરશીપ : મંડળ ના તેજસ્વી તારલાઓ ને આગળ વધારવા માટે સ્કોલરશીપ વ્યવસ્થા નો લાભ લઈએ.સમય થી ફોર્મ ભરી જમા કરીશું .(ફોર્મ પરિપત્ર ની પાછળ સાથે છે.).શિક્ષણ સમિતિ આવશ્યકતા અને ગુણવત્તા ના આધારે નક્કી કરશે.સંપર્ક: મૌલશ્રીબેન 9891343337 \nઆપણાં મંડળના કાર્યક્રમો સુચારુ ચાલે તે હેતુ આપણે સહુ વર્ષમાં માત્ર ૧ વાર… માત્ર ૧ દાતા/સ્પોન્સરર લાવી શકીએ ? આપણા ઘર પરિવારના ધંધા આદિ/મિત્ર મંડળની જાહેરાત ઘ્વારા ? થોડો સમય કાઢી\,વિચાર કરી\,આગળ આવીશું?સમાજ પાસેથી મેળવ્યું તે સમાજ માટે વાપરીએ. \n-વિક્રમ સંવત ૨૦૭૪ \,ભારતીય નૂતન વર્ષ ચૈત્ર શુક્લ એકમ (૨૯/૩/૨૦૧૭ થી પ્રારંભ) કેલેન્ડર (પંચાંગ) ઉપલબ્ધ રહેશે. સહયોગ રાશિ રૂ. ૨૦ \n-વિશેષ નોંધ : આપણાં મંડળ નાં વાર્ષિક(૨૦૧૬-૧૭) મેગેઝીન(સોવેનીર )માટે રાજધાની માં ગુજરાત\, ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષી ને ધબકતું રાખવા પ્રત્યેક પરિવાર ઘ્વારા કોઈ ને કોઈ સામગ્રી (ગુજરાતી \,હિન્દી અને અંગ્રેજી કોઈપણ ભાષા માં)નું યોગદાન કરવા સપ્રેમ આગ્રહ છે. જન ઉપયોગી માહિતી/લેખ\, કવિતા\, લઘુકથા\, પ્રસંગ\, અનુભવ\, ગીત\, પદ\, દોહા\, છન્દ\, ભજન\, પઝલ જરૂર થી મોકલીને યોગદાન આપી\, વધુ સુંદર બનાવીએ એજ અપેક્ષા છે.દિનાંક:૨૩ માર્ચ ૨૦૧૭ સુધીમાં info@sddgm.org પર સમય થી મોકલાવશોજી. સંપર્ક: વિજયભાઈ 8527094088 \nઆપ સહુને આગ્રહપૂર્વક \, પુરા પરિવાર સહીત \, મિત્રો સહીત સમયસર પહુચવા વિનંતી છે.સમાજ ના નજીક રહેતા પરિવાર સાથે સમન્વય કરી વધુમાં વધુ સંખ્યા માં પહોંચી મંડળનાં કાર્યક્રમને ચિરસ્મરણીય અને સફળ બનાવીયે.-કાર્યક્રમો માટે વોલન્ટીયર નું સ્વાગત છે\, નામ 9810471479/ 9899357627/ 9810164910પર જણાવીશું . આપણાં બહુમૂલ્ય અને સમયસર સૂચનો નું યોગદાન સહીત સ્વાગત છે\, \nશ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળ માટે\, હૃદયથી આપ સહુના\, \nમનોહરદાસ ગુજરાતી (અધ્યક્ષ) મહેન્દ્રભાઈ પટેલ (સચિવ )
URL:https://sddgm.org/event/picnic-2017/
LOCATION:Ghitorni\, Ghitorni\, New Delhi\, Delhi
CATEGORIES:Get Together
ATTACH;FMTTYPE=image/jpeg:https://sddgm.org/wp-content/uploads/2021/09/picnic-2017.jpg
ORGANIZER;CN="Shri Dakshin Delhi Gujarati Mandal":MAILTO:info@sddgm.org
END:VEVENT
END:VCALENDAR